VIDEO: કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં CBS ના દરોડા, ઇમિગ્રેશન સ્ટેટસની તપાસ
કેનેડાના કેલગરીમાં ભારતીય મૂળના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદ

કેનેડાના કેલગરીમાં ભારતીય મૂળના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સીના એજન્ટોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કેટલાક સહભાગીઓના ઇમિગ્રેશન સ્ટેટસની તપાસ કરવામાં આવી હતી અને ૧૦ થી ૧૨ લોકોને પ્રી-રિમૂવલ રિસ્ક એસેસમેન્ટ માટે લેવાયા હતા....નોન-ક્રેડિટ અભ્યાસક્રમોના કારણે પોસ્ટ-ગ્રેજ્યુએટ વર્ક પરમિટ નકારવામાં આવતાં સેંકડો વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર બેઠા છે. આ ઇનકારના કારણે તેમનો ઇમિગ્રેશન દરજ્જો અનિશ્ચિત બન્યો છે, જેના વિરોધમાં આંદોલન યથાવત છે.




