Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : On his way to get his degree, a young man from Od died in a road accident in Canada.

VIDEO:ડિગ્રી લેવા જતાં જ કેનેડામાં માર્ગ અકસ્માતમાં ઓડના યુવકનું અવસાન,,

Timeછેલ્લું અપડેટ : 11 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 

App Store

આણંદ જિલ્લાના ઓડ ગામના ૨૧ વર્ષીય આશાસ્પદ યુવક દિવ્યાકુમાર પટેલનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં કરુણ અવસાન થયું છે. ઉચ્ચ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યના સપના સાથે કેનેડા ગયેલો દિવ્યાકુમાર જ્યારે પોતાની ડિગ્રી મેળવવા જઈ રહ્યો હતો, ત્યારે કેનેડાની ફ્રેન્ચ નદી નજીક હાઇવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ગંભીર ઈજાઓ થવાના કારણે ૨૧ વર્ષીય યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ આઘાતજનક સમાચાર મળતા જ ઓડ ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે.