Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : "Killing of Gujarati girl in Canada, big revelation!"

VIDEO:"કેનેડામાં ગુજરાતી યુવતીની હત્યા, મોટો ખુલાસો!"

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આણંદના બોરસદની વિધિ મેઘાનીની કેનેડામાં હત્યાના કેસમાં મોટો ખુલાસો થયો છે. સેન્ટ કેથરાઇન્સ ખાતે લેકશોર રોડ અને લેક સ્ટ્રીટ નજીકના એક ઘરની અંદરથી વિધિ નામની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યાં તેના માથાના ભાગે ઈજાના નિશાન અને હાથની નસ કપાયેલી હાલતમાં હતી. ૧૫ મેના રોજ બપોરે સવા ચાર વાગ્યે કલાકે પોલીસ ત્યાં પહોંચી ત્યારે ઘટનાસ્થળેથી એક ઇજાગ્રસ્ત પુરુષ પણ મળ્યો હતો. હત્યા પહેલા વિધિ અને હત્યારા વચ્ચે ઝપાઝપી થઈ હોવાનું અનુમાન છે. આ ઇજાગ્રસ્ત ૪૦ વર્ષીય જોશુઆ સેન્ટ ઓમરની હત્યાની તપાસના ભાગરૂપે ધરપકડ કરી તેની સામે સેકન્ડ-ડિગ્રી મર્ડરનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ ઘટનાને શંકાસ્પદ હત્યા ગણાવી આરોપીની સઘન પૂછપરછ સાથે તપાસ તેજ કરી છે.

App Store
ટોપિક્સ:GSTVNEWSCanadaGUJARATI