VIDEO: ઓલપાડના સાયણગામમાં ઈયળોનું સામ્રાજ્ય
સુરતના ઓલપાડના સાયણ ગામ ખાતે વરસાદનું જોર ઘટતાની સાથે જ ઈયળોનો ઉપદ્રવ સામે આવ્યો છે. ઈયળોના કારણે ખેડૂતોના ઊભા પાકને તો નુ
સુરતના ઓલપાડના સાયણ ગામ ખાતે વરસાદનું જોર ઘટતાની સાથે જ ઈયળોનો ઉપદ્રવ સામે આવ્યો છે. ઈયળોના કારણે ખેડૂતોના ઊભા પાકને તો નુકસાની પહોંચી જ છે. પણ તેની સાથે લોકોના ઘરોની દિવાલ પાસે પણ ઈયળો જોવા મળી રહી છે. જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. હજુ સુધી તંત્ર દ્વારા ઈયળના નાશ માટે કોઈ કામગીરી ન કરતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે.ઉલ્લેખનિય છે કે ઈયળોના કારણે ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે




