VIDEO: અમદાવાદમાં સ્કૂલમાં મારામારીનો મામલો, કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર સહિત ચાર લોકો સામે ગુનો દાખલ

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં વી.વી. તોમર સ્કૂલમાં મારામારીના મામલે પોલીસે

સોર્સ: gstv

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં વી.વી. તોમર સ્કૂલમાં મારામારીના મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર સહિત ચાર લોકો સામે ગુનો દાખલ થયો છે. ભાજપના કાર્યકર્તાએ ફરિયાદ નોંધાવી છે. બોગસ મતદાનના આક્ષેપોને લઈ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ આમને-સામને આવી જતા તંગદિલી સર્જાઈ હતી અને ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત