VIDEO: બીટ ગાર્ડની પરીક્ષાના પરિણામનો વિરોધનો મામલો, 25 ગણા ઉમેદવારોની યાદી કરી જાહેર
બીટ ગાર્ડની પરીક્ષાના પરિણામના વિરોધ મામલે મોટા અહેવાલ સામે આવ્યા છે.ગૌણ સેવા પસંદગી મંડળે 25 ગણા ઉ
બીટ ગાર્ડની પરીક્ષાના પરિણામના વિરોધ મામલે મોટા અહેવાલ સામે આવ્યા છે.ગૌણ સેવા પસંદગી મંડળે 25 ગણા ઉમેદવારોની ગુણો સાથે યાદી જાહેર કરી છે. સરકારે સરકારે ઉમેદવારોનો રોષ ઠંડો પાડવાનો પ્રયત્ન કર્યો છે. ઉમેદવારોનો સીબીઆરટી પદ્ધતિ અને નોર્મેલાઈઝેશનની પ્રક્રિયા સામે વિરોધ કરી રહ્યા છે.




