મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: થરાદમાં નર્મદા કેનાલમાં ગાડી ખાબકી, કારચાલકનો આબાદ બચાવ

બનાસકાંઠાના થરાદની કેનાલમાં ગાડી ખાબકી હતી. રાણપુર અને રતનપુર નજીક કેનાલમાં અચાનક ગાડી ખાબકતાં લોકો દોડ

બનાસકાંઠાના થરાદની કેનાલમાં ગાડી ખાબકી હતી. રાણપુર અને રતનપુર નજીક કેનાલમાં અચાનક ગાડી ખાબકતાં લોકો દોડી આવ્યા હતા.જે બાદ થરાદ ફાયર બ્રિગેડ ટીમ સહિત થરાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં ગાડી ચાલકનો આબાદ બચાવ થયો હતો.

આ સમાચાર શેર કરો