મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : માઉન્ટ આબુમાં કારચાલકે અંબાજીના ડ્રાઈવરને કચડ્યો

રાજસ્થાનના માઉન્ટ આબુમાં એક કારચાલકે અંબાજીના એક ડ્રાઈવરને અડફેટે લઈને કચડી નાખ્યો હતો. રાજસ્થાન માઉન્ટ આબુના દેલવા

રાજસ્થાનના માઉન્ટ આબુમાં એક કારચાલકે અંબાજીના એક ડ્રાઈવરને અડફેટે લઈને કચડી નાખ્યો હતો. રાજસ્થાન માઉન્ટ આબુના દેલવાડા પાર્કિંગ પાસે રોડ કિનારે ઉભેલા અંબાજીના  કુંભારીયાના ડ્રાઈવરને જોરદાર ટક્કર મારીને કચડી નાખ્યો હતો. આ અકસ્માતમાં અંબાજીનો ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાની જાણ થાત દેલવાડા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.  આસપાસના લોકો ડ્રાઇવરને ગ્લોબલ હોસ્પિટલમાં સારવારને લઈ ગયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે પાલનપુર રીફર કરાયો હતો. 

આ સમાચાર શેર કરો