Video: અમદાવાદમાં કાર ઘરના દરવાજા સાથે ધડાકાભેર અથડાઈ, ચાલક ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ

અમદાવાદના કે કે નગર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ઘરના દરવાજા નજીક કાર ધડાકા

અમદાવાદના કે કે નગર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ઘરના દરવાજા નજીક કાર ધડાકાભેર ઘૂસી જતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. કાર ચાલક ડોક્ટર હતો તેવું સ્થાનિકોએ જણાવ્યું છે. કાર ચાલકને ઇજા થતાં તેને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયો છે, ટક્કર એવી ભયંકર હતી કે ટુ વ્હીલર અને ઘરનો મુખ્ય ગેટ તૂટી ગયો હતો. 

આ સમાચાર શેર કરો

જાહેરાત