VIDEO: ડો.રેખાબેન ચૌધરીના રોડ શોમાં ઉડ્યા ભમરા, કાર્યકરોએ ' ભમરા ઉડે એ ભમરા ઉડે કહી' દોડધામ મચાવી
બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીનો રંગ જામ્યો હતો. ધાનેરામાં ભાજપનો ભવ્ય જેસીબી રોડ શો યોજાયો હતો. બનાસકાંઠા
બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીનો રંગ જામ્યો હતો. ધાનેરામાં ભાજપનો ભવ્ય જેસીબી રોડ શો યોજાયો હતો. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ભાજપના રોડ શોમાં અચાનક ભમરા ઉડ્યા હતા. ભાજપના રોડ શોમાં ભમરા ઉડતા દોડધામ મચી હતી. ભાજપના ડો.રેખાબેન ચૌધરીના સમર્થનમાં ભાજપના કાર્યકરો એ ભમરા ઉડ્યા એ ભમરા ઉડ્યા કહી બૂમો પાડી હતી. બાઈક ચાલકોએ પણ ભાગ્યા હતા.




