VIDEO: ભારે વરસાદ વચ્ચે પોલીસ જવાનોની બહાદુરી, સ્કૂલની બાળકીઓનું કર્યું રેસ્ક્યૂ
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અમરેલી,
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ઘણાં ડેમ ઓવર ફ્લો થયા છે. ઘણી જગ્યાએ લોકો પાણીમાં ફસાઈ ગયા છે. ગુજરાત પોલીસે પણ ભારે વરસાદમાં ફસાયેલી સ્કૂલની બાળકીઓને બચાવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ વિડિયોની નોંધ લઈને શેર કર્યો છે.
જાહેરાત






