મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હળવદના મયુરનગર ગામનો બ્રાહ્મણી નદીનો પુલ ધરાશાયી

હળવદ તાલુકાના મયુરનગર ગામનો બ્રાહ્મણી નદીનો પુલ ફરી એક વખત ધરાશાયી થયો. ચાર ગામના લોકો સંપર્

હળવદ તાલુકાના મયુરનગર ગામનો બ્રાહ્મણી નદીનો પુલ ફરી એક વખત ધરાશાયી થયો. ચાર ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા છે. ચાડધરા, રાયસંગપુર,નવા રાયસંગપુર અન મયુરનગરના ગ્રામજનો માટે વિકટ સ્થિતિ સર્જાઈ છે. રસ્તો બંધ થવાના કારણે લોકો પરેશાન થયા છે.વરસાદથી જનજીવન પ્રભાવિત થયો છે.પુલ ધરાશાઈ થતાં વરસાદી પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો છે.

આ સમાચાર શેર કરો