મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : બોટાદ બન્યું ખાડાનું શહેર, ઠેર-ઠેર ખાડાઓથી વાહનચાલકો પરેશાન

Botad news Potholes on the road in many places | Botad news : બોટાદ શહેરમાં અનેક જગ્યાએ રસ્તા પર પડ્યા ખાડા પડ્યા છે. આ ખાડાઓને કારણે વાહનચાલકો પરેશાન

Botad  news : બોટાદ શહેરમાં અનેક જગ્યાએ રસ્તા પર પડ્યા ખાડા પડ્યા છે. આ ખાડાઓને કારણે વાહનચાલકો પરેશાન છે. બોટાદમાં એક જ રોડ પર વારંવાર નવા રોડ બનાવીને સત્તાધીશોએ વિકાસને વિકૃત કર્યો છે. બોટાદમાં ભાંભણ રોડ, તુરખા રોડ અને પાળીયાદ રોડની હાલત ખરાબ થઇ ગઈ છે.

આ સમાચાર શેર કરો