મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ અમીર ખાનનું મોટું નિવેદન, જુઓ શું કહ્યું

બોલિવુડના ખ્યાતનામ અભિનેતા આમીર ખાન આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે કેવડિયા આવ્યાં હતા. સરદાર પટેલની

બોલિવુડના ખ્યાતનામ અભિનેતા આમીર ખાન આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે કેવડિયા આવ્યાં હતા. સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાની મુલાકાત લઈને તેઓ ભાવવિભોર થઇ ગયા હતા. તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો કે આજે પ્રજાસત્તાક દિવસે આ સ્થળની મુલાકાત લીધી છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ  પરિવારના સભ્યોને લઈને ફરીવાર અહીં આવશે. તેમણે  સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. આ સાથે જ તેમણે ગુજરાત સાથેના જુના સંસ્મરણો વાગોળ્યાં હતા. 

આ સમાચાર શેર કરો