મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દંતેશ્વર તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

વડોદરાના દંતેશ્વર તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. મૃતકની ઓળખ પાણીગેટ વિસ્તારમાં રહેતા ભાવેશ જેસિંગભા

તસવીર: gstv

વડોદરાના દંતેશ્વર તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. મૃતકની ઓળખ પાણીગેટ વિસ્તારમાં રહેતા ભાવેશ જેસિંગભાઈ મકવાણા તરીકે થઈ છે. સ્થાનિક રહીશની જાણ બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મકરપુરા પોલીસ અને ફાયર બ્રિગેડે તળાવમાંથી મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખસેડ્યો હતો. સમગ્ર મામલે મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો