મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'કાફિરોની ખોપડી ઉડાવો જન્નત મળશે', મૌલાનાનો જૂનો VIDEO VIRAL

સુરતમાં ઝડપાયેલા મૌલવી સોહેલનો જૂનો વીડિયો સામે આવ્યો છે. 2018ના આ વીડિયોમાં કહેવામાં આવ્યુ

સુરતમાં ઝડપાયેલા મૌલવી સોહેલનો જૂનો વીડિયો સામે આવ્યો છે. 2018ના આ વીડિયોમાં કહેવામાં આવ્યું હતું કે, હજુ અમે જેહાદ શરૂ કર્યું નથી. જેહાદ પહેલાના સમયમાં થતા હતા. અને તમે લોકો આવો હાલાત ઉભો કરશો તો જેહાદ આજે પણ થશે. જે દિવસે જેહાદ થશે ત્યારે મુસલમાન સરબલંદ રહેશે અને મુસલમાન સાથે અલ્લાહ રહેશે. આજે જો જંગના હાલત ઉભા થશે તો મુસલમાન લડવા માટે તૈયાર છે, એક વાત ભૂલી જજો કે મુસલમાન હિન્દૂઓથી ડરે છે. મુસલમાન જો કરવા ઈચ્છે તો નાનામાં નાનો બાળક પણ તમને ટપકાવી દેશે. મૌલાનાએ એવું પણ જણાવ્યું હતું કે, લડવું હોય તો કાફિરો સાથે લડો તેનું ગળું પણ કાપી નાખો. અલ્લાહે પણ કહ્યું છે કે તમે કાફિરોની ખોપડી ઉડાવો તો જન્નત મળશે. સામે આવેલા વીડિયોની જીએસટીવી પુષ્ટિ કરતું નથી.

આ સમાચાર શેર કરો