મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BLO પર કામનું ભારણ; ફોર્મ પરત ન મળતા કરી આજીજી, ઓડિયો થયો વાયરલ

ગુજરાતમાં હાલમાં SIRની કામગીરી ચાલી રહી છે, ત્યારે BLO પર કામગીરીનું ભારણ અ

ગુજરાતમાં હાલમાં SIRની કામગીરી ચાલી રહી છે, ત્યારે BLO પર કામગીરીનું ભારણ અને માનસિક તણાવને કારણે બીએલઓના એક બાદ એક મોત નિપજી રહ્યાં છે. ત્યારે હાલમાં રાજકોટમાં એક મહિલા બીએલઓ અને સોસાયટીના પ્રમુખની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે.જેમાં BLO આપઘાત કરી લેવા સુધીની વાત કરી રહ્યા છે. વાતચીત ઓડિયો ક્લિપમાં BLO સોસાયટીના પ્રમુખ પાસે હાથ જોડી રહ્યા છે. ત્યારે ફોર્મ પરત માટે આજીજી કરતા જોવા મળ્યા છે. મહિલા બીએલઓએ કહ્યું કે, જો ફોર્મ અપલોડ નહીં કરે તો મોડી રાત સુધી કામગીરી કરવા ઉપલા અધિકારીઓ ધમકી આપે છે 

આ સમાચાર શેર કરો