VIDEO: પોરબંદરની સરકારી હોસ્પિટલમાં બ્લાસ્ટ, એક ઇજાગ્રસ્ત
પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં આવેલા ઓપરેશન થિયેટરમાં ઓટોક્લેવ હોરીઝોન્ટલમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં હો
પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં આવેલા ઓપરેશન થિયેટરમાં ઓટોક્લેવ હોરીઝોન્ટલમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં હોસ્પિટલનો એક કર્મચારી ઇજાગ્રસ્ત થયો હતો. બનાવની જાણ થતા જ હોસ્પિટલનું તંત્ર દોડતું થયું હતું.આ બ્લાસ્ટની ઘટનામાં ઓપરેશન થિયેટરના જયેશ ઢાકેચા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.




