મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સરકારના વીજળીના દમદાર દાવા વચ્ચે કચ્છના 294 ગામમાં અંધારપટ

રાજ્યમાં પડેલા વરસાદે અનેક જીલ્લામાં તરાજી સર્જી છે, ત્યારે કચ્છના 294 ગામમા

રાજ્યમાં પડેલા વરસાદે અનેક જીલ્લામાં તરાજી સર્જી છે, ત્યારે કચ્છના 294 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે.આ સાથે જ મુન્દ્રામાં 66 KVનું સબ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ જતાં 150 ઉદ્યોગોને પણ અસર થઈ હતી.ભુજ PGVCL સર્કલના કુલ 742 ગામો પૈકી 294 ગામોમાં હજુ પણ વીજ પુરવઠો બંધ સ્થિતિમાં છે.

આ સમાચાર શેર કરો