VIDEO: રાજકોટ મહાનગરપાલિકાની કુલ 72માંથી 65 બેઠકો પર ભાજપે મેળવી જીત
રાજકોટ મહાનગરપાલિકાની કુલ 72 બેઠકોમાંથી ભાજપને 65 બેઠકો પ્રાપ્ત થઈ છે. ત્યારે 2021ની તુલનાએ ભાજપ
રાજકોટ મહાનગરપાલિકાની કુલ 72 બેઠકોમાંથી ભાજપને 65 બેઠકો પ્રાપ્ત થઈ છે. ત્યારે 2021ની તુલનાએ ભાજપે ત્રણ બેઠકો ગુમાવી છે. જ્યારે કોંગ્રેસને ત્રણ બેઠકો વધુ મળી છે.. જો કે આપ અહીં ખાતુ ખોલાવી શકી નથી. ત્યારે ભાજપના નેતા રાજુ ધ્રુવે કહ્યું કે જનતાના આર્શિવાદ ભાજપની સાથે છે.



