VIDEO: ઉમરેઠની પેટાચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર, જાણો કયા નામોનો કરાયો સમાવેશ
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીને લઈને ભાજપે પોતાના ૪૦ દિગ્ગજ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દી
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીને લઈને ભાજપે પોતાના ૪૦ દિગ્ગજ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ જેવા મોટા નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત, વિવિધ મંત્રીઓ અને પ્રદેશ ભાજપના ઉચ્ચ હોદ્દેદારો પણ ઉમરેઠમાં ભાજપનો પ્રચાર કરતા જોવા મળશે. પેટાચૂંટણીમાં જીત નિશ્ચિત કરવા માટે ભાજપે પોતાના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે.




