VIDEO: ભાજપ નેતાએ દર્દીને બિસ્કિટ આપ્યું, ફોટો પડાવીને પાછું લઈ લીધું
જયપુરની એક હોસ્પિટલ ખાતે "સેવા પખવાડિયા"નું આયોજન કરવામાં આવ્યું હતું અને દર્દીઓને ફળો અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્ય
જયપુરની એક હોસ્પિટલ ખાતે "સેવા પખવાડિયા"નું આયોજન કરવામાં આવ્યું હતું અને દર્દીઓને ફળો અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન એક મહિલા ભાજપ કાર્યકર્તાએ કેન્સર દર્દીને 10 રૂપિયાનું બિસ્કિટ આપ્યું હતું, અને ફોટો પડાવ્યા પછી તે પાછું લઈ લીધું હતું. આનો એક વિડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.




