Video: રાજકોટના સ્ટેડિયમમાં સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષા ઘેરો તોડી વિરાટ કોહલી પાસે પહોંચ્યો ફેન

રાજકોટમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે ક્રિકેટ મેચ રમાઈ હતી, આ દરમ

સોર્સ: GSTV

રાજકોટમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે ક્રિકેટ મેચ રમાઈ હતી, આ દરમિયાન ગ્રાઉન્ડનો સુરક્ષા ઘેરો તોડી એક ફેન વિરાટ કોહલીને મળવા માટે ગ્રાઉન્ડમાં દોડી ગયો હતો. આ યુવક વિરાટ કોહલીને ભેટી પડ્યો હતો. જો કે સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક દોડી ફેનને પકડી ગ્રાઉન્ડની બહાર કર્યો હતો. આ ઘટના બાદ સ્ટેડિયમની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત