મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: તમિલનાડુના ખેડૂતોને મોટી રાહત, રૂ.75 હજાર સુધીની પાક લોન માફ

તમિલનાડુના મુખ્યમંત્રી સી.જોસેફ વિજયે ખેડૂતોને મોટી રાહત આપતા સહકારી બેંકોમાંથી લેવા

તસવીર: gstv

તમિલનાડુના મુખ્યમંત્રી સી.જોસેફ વિજયે ખેડૂતોને મોટી રાહત આપતા સહકારી બેંકોમાંથી લેવાયેલી રૂ.75 હજાર સુધીની પાક લોન સંપૂર્ણ માફ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી 1 મે 2025થી 28 ફેબ્રુઆરી 2026 દરમિયાન પાક લોન લેનારા આશરે 14.43 લાખ ખેડૂતોને લાભ મળશે. સરકારના જણાવ્યા મુજબ આ યોજનાથી આશરે રૂ.5,932 કરોડનો નાણાકીય બોજ પડશે, જ્યારે વધારાની સહાય તરીકે રૂ.953.06 કરોડની જોગવાઈ કરવામાં આવશે. ખેડૂતો પરનો આર્થિક બોજ ઘટાડવા અને આગામી ખેતી સીઝન માટે તેમને રાહત આપવા સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.

આ સમાચાર શેર કરો