Video: તમિલનાડુના મદુરાઈમાં તિરુપ્પરંકુન્દ્રમ પહાડી પર પરંપરાગત કાર્તિકાઈ દીપમ પ્રગટાવવામાં આવ્યો

તમિલનાડુના મદુરાઈમાં તિરુપ્પરંકુન્દ્રમ પહાડી પર પરંપરાગત કાર્તિકાઈ દીપમ પ્રગટાવવામાં આવ્યો હતો. પહાડીની ટોચ પર આવેલા દીપથૂન પથ્થરના સ્તંભ પર ધાર્મિક વિધિ સાથે પવિત્ર દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર વિસ્તારમાં સુરક્ષાની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને CRPFના જવાનો તૈનાત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય દરમિયાન મોટી સંખ્યામાં લોકોનું ધ્યાન આ ધાર્મિક આયોજન તરફ કેન્દ્રિત થયું હતું
જાહેરાત















