Video: દિલ્હીમાં હોર્ન ઓકે પ્લીઝ 17.0 ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું

દિલ્હીમાં હોર્ન ઓકે પ્લીઝ 17.0 ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં વિવિધ પ્રકારની વાનગીઓ અને ફૂડ સ્ટોલ્સ સાથે સંગીત અને મનોરંજનનો પણ સંગમ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં જાણીતા ગાયક એમી વિર્ક અને મનિન્દર બટ્ટર સહિત અન્ય કલાકારોએ લાઇવ પરફોર્મન્સ આપ્યું હતું. કલાકારોની સંગીતમય રજૂઆતથી ફેસ્ટિવલમાં ઉપસ્થિત લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ફૂડ લવર્સ માટે વિવિધ વાનગીઓનો સ્વાદ માણવાની સાથે સંગીતનો આનંદ લેવાની તક મળી હતી.
જાહેરાત















