Video: તમિલનાડુના મદુરાઈમાં તિરુપ્પરંકુન્દ્રમ પહાડી પર કાર્તિકાઈ દીપ પ્રાગટ્ય

સોર્સ: gstv

તમિલનાડુના મદુરાઈમાં તિરુપ્પરંકુન્દ્રમ પહાડી પર કાર્તિકાઈ દીપમ પ્રગટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પહાડી પર આવેલા દીપથૂન પથ્થરના સ્તંભ પર દીવો પ્રગટાવવાની કામગીરી નિવૃત્ત હાઈકોર્ટના ન્યાયાધીશો એસ. વૈદ્યનાથન અને વી. પાર્થિબનના નિરીક્ષણ હેઠળ થઈ રહી છે. આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે CRPFના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત