મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણામાં વિદ્યાર્થિઓને સાયકલોનું વિતરણ ન કરાતા ભંગાર સ્થિતિમાં પડી

રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓ ઘરેથી સ્કૂલ સુધી જાય તે માટે ધોરણ 9 માં આવતી વિદ્યાર્થીઓનો ને સરસ્વતી સ

રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓ ઘરેથી સ્કૂલ સુધી જાય તે માટે ધોરણ 9 માં આવતી વિદ્યાર્થીઓનો ને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલોનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ મહેસાણામાં ધોરણ  9માં અભ્યાસ કરતી 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિઓને આપવાના બદલે સાયકલો ધૂળ ખાઈ રહી છે. 

આ સમાચાર શેર કરો