VIDEO : જૂનાગઢનું ભવનાથ મહાદેવ મંદિર 'હર હર મહાદેવ'ના સાથે ગુંજી ઉઠ્યું
શ્રાવણ માસાનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે ભગવાન શિવના આ પવિત્ર માસમાં ભક્તો મહાદેવના દર
શ્રાવણ માસાનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે ભગવાન શિવના આ પવિત્ર માસમાં ભક્તો મહાદેવના દર્શને જાય છે અને તેમના આશીર્વાદ મેળવે છે. ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે તમને મહાદેવના પાવન મંદિરના દર્શન કરાવશું, જ્યાં શિવ ભક્તોની આસ્થા જોડાયેલી છે. આ મંદિર જૂનાગઢના ભવનાથમાં આવેલું છે. જે હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું.
જાહેરાત








