મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખંભાતમાં ભરવાડવાસમાં વીજળી પડી, ચાર મકાનોને વ્યાપક નુકસાન

આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે...ભારે વરસાદના

તસવીર: gstv

 આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે...ભારે વરસાદના સાથે જ ખંભાતના પાંદડ ગામના ભરવાડ વાસના વીજળી પડી હતી..જેથી ચાર મકાનોમાં તિરાડ પડી હતી..સાથે જ ટીવી, ફ્રીજ, ઈલેક્ટ્રોનિક્સ સાધનોને પણ નુકસાન થયુ છે..જોકે જાનહાનિ ન થઈ નથી..

આ સમાચાર શેર કરો