શાળાઓમાં નાતાલની ઉજવણી સામે ભગવા સેનાનો વિરોધ, 'ઉજવણી ધાર્મિક સ્થળોએ હોય, શાળાઓમાં નહીં'
ભગવા સેનાએ શાળાઓમાં ક્રિસમસની ઉજવણી ન કરવા અંગેની માંગ કરી છે. ભગવા સેનાના આગેવાને ક્રિ
ભગવા સેનાએ શાળાઓમાં ક્રિસમસની ઉજવણી ન કરવા અંગેની માંગ કરી છે. ભગવા સેનાના આગેવાને ક્રિસમસની ઉજવણી ખ્રિસ્તી ધર્મ ધાર્મિક સ્થળો પર થવી જોઈએ પરંતુ શાળામાં ન થવી જોઈએ તેવી માંગ ઉઠી છે. આ ઉપરાંત વાલીઓની મંજૂરી વિના બાળકોને સાન્તાક્લોઝ ન બનાવવા જોઈએ તેમજ આવી શાળાઓ સામે સરકારે પગલા લેવા જોઈએ તેવી ભગવા સેનાના અધ્યક્ષે માંગ કરી છે.
જાહેરાત







