મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video:સુરતમાં પોલીસકર્મીઓ આ કારણે સાયકલ લઈને ઉતર્યા રસ્તા પર

સુરતમાં આગામી બકરી ઈદ સહિતના તહેવારોને લઈને પોલીસ દ્વારા અત્યારથી જ શાંતિપૂર્ણ માહોલ જળવા

સુરતમાં આગામી બકરી ઈદ સહિતના તહેવારોને લઈને પોલીસ દ્વારા અત્યારથી જ શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટેની તૈયારી કરી દેવામાં આવી છે. ત્યારે લાલગેટ પોલીસ સ્ટેશનની હદથી ભાગળ ચાર રસ્તા સુધીના રૂટ પર સાયકલ રેલી યોજાઈ હતી.આગામી દિવસોમાં બકરી ઈદ અને રથયાત્રાના તહેવારોને લઇ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસીપી ઝોન-3ના નેતૃત્વ હેઠળ સાયકલ રેલી યોજાઈ હતી. જેમાં ઝોન-3 ના પોલીસ કર્મીઓ જોડાયા હતાં.

આ સમાચાર શેર કરો