VIDEO: અમીરગઢના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બાલારામ નદી બે કાંઠે વહેતી થઈ
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વિવિધ જિલ્લાઓમાં વરસી રહ્યો છ
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વિવિધ જિલ્લાઓમાં વરસી રહ્યો છે. ત્યારે રાજ્યની વિવિધ નદીઓ, નાળાં, કોઝવે, જળાશયોમાં નવા નીરની આવક થી છે. અમીરગઢના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બાલારામ નદી બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
પહેલા વરસાદે જ જિલ્લાની નદીઓને છલકાવી દીધી
આ સીઝનના પહેલા વરસાદે જ જિલ્લાની નદીઓને છલકાવી દીધી છે, ખાસ કરીને સુખી ભટ્ટ વિસ્તારમાં બાલારામ નદીનું પાણી ઉફાન પર છઆ પાણી દાંતીવાડા ડેમમાં પહોંચવાથી આગામી સીઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે




