મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સિંહની પજવણીમાં પકડાયેલા બંને આરોપીઓને જામીન

લીલીયાના અંટાળીયા નજીક સિંહ હુમલાની ઘટનાના મામલે ઘરપકડ થયેલા યશરાજ વાજા રાઠોડ અને રેહાનખાન પઠાણને

તસવીર: gstv

લીલીયાના અંટાળીયા નજીક સિંહ હુમલાની ઘટનાના મામલે ઘરપકડ થયેલા યશરાજ વાજા રાઠોડ અને રેહાનખાન પઠાણને જેલ હવાલે કરાયા હતા. હવે આ મામલે ત્રણ દિવસ બાદ સાવરકુંડલા શેસન્શ કોર્ટે બંને આરોપીઓને જામીન આપ્યાં છે. સિંહની પજવણીના આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયા બાદ આ કેસ ચર્ચાનો વિષય બન્યો હતો. વન વિભાગ અને સ્થાનિક અધિકારીઓએ આ મામલો સામે આવ્યાં બાદ સિંહની સુરક્ષા અને લોકો પર સિંહોના વધતા હુમલાને લઈને એક્શન પ્લાન બનાવવો પડ્યો.

આ સમાચાર શેર કરો