VIDEO: ખેરાલુમાં યુવાનની હત્યાનો પ્રયાસ, પોલીસે તપાસ હાથ ધરી
ખેરાલુમાં ગૌતમ બારોટ નામના એક યુવાનની હત્યાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. યુવાનને વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્ય
ખેરાલુમાં ગૌતમ બારોટ નામના એક યુવાનની હત્યાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. યુવાનને વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.




