મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરામાં ATM બળીને ખાખ; ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ, જાણો ઘટના બનવાનું કારણ

વડોદરાના માંજલપુરમાં આવેલા એટીએમ મશીનમાં આગ લાગી હતી. આ ઘટનામાં એટીએમ બળી

વડોદરાના માંજલપુરમાં આવેલા એટીએમ મશીનમાં આગ લાગી હતી. આ ઘટનામાં એટીએમ બળીને ખાખ થઈ ગયું હતું. ATM  મશીનમાં રહેલા રોકડ નાણાં પણ બળી ગયા હોવાની માહિતી છે. જોકે હાલ તો ફાયર વિભાગની ટીમે આગ ઓલવી નાખી છે. આસપાસ આવેલી દુકાનમાં પણ રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે, સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ લાગવાનું પ્રાથમિક કારણ એસીમાં શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. 

આ સમાચાર શેર કરો