મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીની સ્થિતિ ગંભીર બનતા રાજ્ય સરકાર એક્શનમાં

નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને પગલે રાજ્ય સરકાર એક્શન મોડમ

તસવીર: gstv

નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને પગલે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જિલ્લાના હાલના સંજોગો અંગે કેબિનેટ મંત્રી નરેશ પટેલ સાથે ચર્ચા કરી પરિસ્થિતિની માહિતી મેળવી છે. કેબિનેટ મંત્રી નરેશ પટેલ ગણદેવી તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાય પહોંચાડવા તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો