મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: મુંબઈ એરપોર્ટ પર આર્યન ખાનનો કૂલ અંદાજ, પેપ્સના કેમેરામાં થયો કેદ

બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો હતો. આ દરમિયાન તે

તસવીર: gstv

બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો હતો. આ દરમિયાન તે કેઝ્યુઅલ અને સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યા હતા. એરપોર્ટ પર હાજર પાપારાઝીએ તેની તસવીરો અને વીડિયો કેમેરામાં કેદ કર્યા, જે સોશિયલ મીડિયા પર ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.

આ સમાચાર શેર કરો