મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: આર્મી ચીફે શહીદોને નમન

લદ્દાખના દ્રાસ ખાતે કારગીલ વિજય દિવસના પાવન અવસરે ભારતીય લશ્કરના વડા જનરલ ધીરજ શેઠે કારગીલ યુદ્ધના અમર શહીદોને

તસવીર: gstv

લદ્દાખના દ્રાસ ખાતે કારગીલ વિજય દિવસના પાવન અવસરે ભારતીય લશ્કરના વડા  જનરલ ધીરજ શેઠે કારગીલ યુદ્ધના અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે શૌર્ય સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી દેશના રક્ષણ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર જવાનોના સાહસ અને શૌર્યને યાદ કર્યા હતા. આ પ્રસંગે સૈન્યના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહીને રાષ્ટ્રના રક્ષકોને ભાવભીનીાં વંદન કર્યા હતા.

આ સમાચાર શેર કરો