Video: જગન્નાથ મંદિરમાં અન્નકૂટ યોજાયો.. અન્નકૂટ અને જગતના નાથના દર્શન માટે ભક્તોને ભીડ

સોર્સ: gstv

નૂતન વર્ષનો પ્રથમ દિવસે રાજ્યના અન્ય મંદિરોની જેમ અમદાવાદમાં આવેલ જાણીતા જગન્નાથ મંદિરમાં પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવ્યા હતા.... નવા વર્ષે ભગવાનને અન્નકૂટ અર્પણ કરવામાં આવે છે ત્યારે જગન્નાથમંદિરમાં પણ અન્નકૂટ નું આયોજન કરવામાં આવ્યું.. જગતના નાથને મીઠાઈ .ફરસાણ. અથાણા..મુખવાસ... વિવિધ પ્રકારના ફળો  સહિતની વાનગીઓ અર્પણ કરવામાં આવી..

આ સમાચાર શેર કરો

જાહેરાત