મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અનિરુદ્ધસિંહ જાડેજાને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરાયા, પૂર્વ MLAની હત્યા કેસમાં ઠર્યા હતા દોષિત

ગોંડલના રીબડાના રાજકીય અગ્રણી અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જિલ્લા જેલમાંથી અમદાવાદની સાબરમત

ગોંડલના રીબડાના રાજકીય અગ્રણી અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જિલ્લા જેલમાંથી અમદાવાદની સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આજે વહેલી સવારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને કડક સુરક્ષા વચ્ચે તેમને જૂનાગઢથી રવાના કરવામાં આવ્યા હતા

. ઉલ્લેખનીય છે કે, પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયા હત્યા કેસમાં દોષિત જાહેર થયા બાદ કોર્ટના આદેશથી તેઓ છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ જેલમાં સજા કાપી રહ્યા હતા. વહીવટી કારણોસર અથવા સુરક્ષાના પાસાઓને ધ્યાને રાખીને રાજ્ય જેલ વડા દ્વારા આ જેલ બદલીનો આદેશ આપવામાં આવ્યો હોવાનું મનાય છે.

આ સમાચાર શેર કરો