VIDEO: ગોતામાં એનીમલ લાઈફ કેરે બતકના બચ્ચાને બચાવ્યા
ગોતાના આઇસીબી સિટી ફ્લેટમાંથી બતકના 15 બચ્ચાનું એનીમલ લાઈફ કેર દ્વારા રેસ્કયુ કરવામા આવ્યું. ફ્લેટમાં કોમન પ્
ગોતાના આઇસીબી સિટી ફ્લેટમાંથી બતકના 15 બચ્ચાનું એનીમલ લાઈફ કેર દ્વારા રેસ્કયુ કરવામા આવ્યું. ફ્લેટમાં કોમન પ્લોટમાં બતકના બચ્ચા ફરી રહ્યા હતા પરિણામે અન્ય પક્ષીઓ આ બતકોને હેરાન કરતા હતા. જેની જાણ એનીમલ લાઈફ કેરને થતા તેમણે આ તમામ બતકોનું રેસ્ક્યુ કર્યુ હતું.




