VIDEO: સ્ટાઇલિશ લુકમાં સ્પોટ થઈ અમિષા પટેલ, ગ્લેમરસ અંદાજે જીત્યા ચાહકોના દિલ
મુંબઈ, 10 જુલાઈ, 2026: બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલ તાજેતરમાં મુંબઈમાં યોજા

મુંબઈ, 10 જુલાઈ, 2026: બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલ તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા એક ઇવેન્ટમાં સ્પોટ થઈ હતી. આ દરમિયાનનો તેનો સ્ટાઇલિશ અંદાજમાં ખૂબ જ ચર્ચામાં છે. તેણે પોતાના ફેશનેબલ આઉટફિટને મિનિમલ એક્સેસરીઝ સાથે કેરી કરીને લુકને વધુ આકર્ષક બનાવ્યો હતો.
પાપારાઝીઓને જોઈ અમિષાએ પોઝ આપ્યા હતા અને કેમેરા સામે આત્મવિશ્વાસથી ભરેલો ગ્લેમરસ અંદાજ રજૂ કર્યો હતો. તેનો આ લુક ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને તસવીરો તેમજ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.




