VIDEO: રાઘવ જુયાલની બર્થડે પાર્ટીમાં આર્યન ખાનની સ્ટાઇલિશ એન્ટ્રી, વીડિયો વાયરલ
મુંબઈમાં રાઘવ જુયાલ અને આસિફ ભામલાની બર્થડે પાર્ટીમાં આર્યન ખાન ખાસ અંદાજમાં પ

મુંબઈમાં રાઘવ જુયાલ અને આસિફ ભામલાની બર્થડે પાર્ટીમાં આર્યન ખાન ખાસ અંદાજમાં પહોંચ્યો હતો. બ્લેક આઉટફિટમાં આર્યનનો સ્ટાઇલિશ લુક સૌનું ધ્યાન ખેંચી રહ્યો હતો. પાર્ટી વેન્યુની બહાર પાપારાઝીઓએ તેની તસવીરો અને વીડિયો કેદ કર્યા, જ્યારે આર્યને પણ શાંત અને આત્મવિશ્વાસભર્યા અંદાજમાં હાજરી નોંધાવી. તેની એન્ટ્રી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.




