VIDEO: કેમ્પ હનુમાન મંદિર પાસે લિફ્ટ સુવિધાવાળો ફૂટ ઓવરબ્રિજ તૈયાર, ભક્તોને મળશે મોટી રાહત
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા કેમ્પ હનુમાન મંદિર પાસે ફૂટ ઓવરબ્રિજ તૈયાર કરાયો છે.

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા કેમ્પ હનુમાન મંદિર પાસે ફૂટ ઓવરબ્રિજ તૈયાર કરાયો છે. જેનું મંગળવારે લોકાર્પણ કરાશે. આ બ્રિજથી કેમ્પ હનુમાનના દર્શનાર્થે આવતા ભક્તોએ રસ્તો ક્રોસ નહીં કરવો પડે તેઓ ફૂટ ઓવરબ્રિજ પરથી પસાર થશે.
આ ફૂટ ઓવરબ્રિજના બંને છેડે અશક્તો, દિવ્યાંગો અને વૃદ્ધો માટે લિફ્ટની સુવિધા પણ રાખવામાં આવી છે. બે કરોડ 35 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.




