VIDEO: તાપી નદી બે કાંઠે, ડ્રોનથી તાપીનો અદભૂત નજારો
સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણ તાપી નદી બે કાંઠે વહી રહી છે. તાપી નદી પર આવ

સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણ તાપી નદી બે કાંઠે વહી રહી છે. તાપી નદી પર આવેલો વી.આર. કામત કોઝવે 6.66 મીટરની સપાટીએ પહોંચ્યો છે. દક્ષિણ ગુજરાતામાં ભારે વરસાદને કારણે રેસ્ક્યુ ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે તાપીમાં સારી માત્રમાં પાણીની આવક થઈ છે. ડ્રોનથી લેવાયેલા દ્રશ્યોમાં અંદાજો આવે કે આગામી આગાહી પહેલા નદીમાં સારા પ્રમાણમાં પાણીની આવકથી તંત્ર સાબદુ બન્યું છે.




