મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ: સુરતનો કોઝવે ઓવરફ્લો, તાપી નદીમાં આવ્યા નવા નીર

સુરત અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદી માહોલ જા

તસવીર: gstv

સુરત અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે તાપી નદીમાં નવા નીરની આવક થતાં ઉકાઈ ડેમની સપાટી વધીને ૩૧૩.૧૪ ફૂટે પહોંચી છે. તાપી નદીમાં પાણીની આવક વધતાં કુરિયર-સિંગણપોર કોઝવે ૬.૬૬ મીટરની સપાટી વટાવી ઓવરફ્લો થયો છે. નદીમાં નવા નીર આવતાં ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ ગઈ છે

આ સમાચાર શેર કરો