મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સૂર્ય પુત્રી તાપીના જન્મદિવસની આસ્થા સાથે ઉજવણી

દરવર્ષની જેમ સુરતની જીવાદોરી સમાન સૂર્યપુત્રી તાપી નદીનો આસ્થા સાથે જન્મદિવસ ઉજવાયો. કામરેજના ગાય પગલા મ

તસવીર: gstv

દરવર્ષની જેમ સુરતની જીવાદોરી સમાન સૂર્યપુત્રી તાપી નદીનો આસ્થા સાથે જન્મદિવસ ઉજવાયો. કામરેજના ગાય પગલા મંદિર ખાતે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત તાપી મૈયાને ૫૫૧ મીટર લાંબી ચુંદડી ઓઢાડવામાં આવી. તકેદારીના ભાગરૂપે ફાયર જવાનોને સાથે રાખી તાપી નદીને ચુંદડી ઓઢાડવામાં આવી. જે બાદ આરતીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.

આ સમાચાર શેર કરો