મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નરોડા વોર્ડના ચૂંટાયેલા કોર્પોરેટરે ખોટી શૈક્ષણિક લાયકાત દર્શાવી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, નિષ્પક્ષ તપાસની કરી માંગ

અમદાવાદના નરોડા વોર્ડના ચૂંટાયેલા કોર્પોરેટર ડૉકટર ચંદાબહેન પટેલ સા

અમદાવાદના નરોડા વોર્ડના ચૂંટાયેલા કોર્પોરેટર ડૉકટર ચંદાબહેન પટેલ સામે તે જ વોર્ડના ઉમેદવાર જીગર વ્યાસે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ચૂંટાયેલા કોર્પોરેટર ચંદાબહેન પટેલે ઉમેદવારી પત્ર ભરતા સમયે કરેલા એફિડેવિટમાં ખોટી શૈક્ષણિક લાયકાત દર્શાવી હોવાનો આક્ષેપ છે. તેઓએ ડોક્ટર તરીકે પોતાની લાયકાત દર્શાવી છે, પરંતુ પરંતુ માન્ય સત્તાધિકૃત સંસ્થા દ્વારા પદવી આપવામાં આવી નથી, તેવો કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો છે. આ રીતે ચંદાબહેન પટેલે મતદારોનો વિશ્વાસ ભંગ કર્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવીને તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. 

આ સમાચાર શેર કરો