મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:'પોલીસ જ બુટલેગરોને દારુ વેચવામાં કરે છે મદદ, કમલમ સુધી જાય છે હપ્તા'- ચૈતર વસાવા

ગુજરાતમાં દારૂબંધી છે પણ ઠેર ઠેર અનેક જગ્યાએ ખુલ્લેઆમ દારુ વેચાય છે. આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ ભ

ગુજરાતમાં દારૂબંધી છે પણ ઠેર ઠેર અનેક જગ્યાએ ખુલ્લેઆમ દારુ વેચાય છે. આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ ભરૂચમાં ખુલ્લેઆમ દારુ વેચાતો હોવાનો આરોપ લગાવ્યો છે.

ચૈતર વસાવાએ આરોપ લગાવતા કહ્યું કે, ભરૂચમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારુ ડી ક્વોલિટીનું વેચાય છે અને દેશી દારુ ઇન્જેક્શન નાખીને વેચાય છે. પોલીસ જ કહે છે કે તમારે દારુ વેચવાનો છે. આ સાથે જ ચૈતર વસાવાએ કેટલાક પુરાવા પણ રજૂ કર્યા હતા.

આ સમાચાર શેર કરો